ઓસ્ટ્રેલિયાએ બે ભારતીયને જાસૂસી બદલ દેશનિકાલ કર્યા

Wednesday 08th May 2024 07:49 EDT
 
 

વોશિંગ્ટનઃ વોશિંગ્ટન પોસ્ટે ભારત પર ઓસ્ટ્રેલિયામાં જાસૂસી કરવાનો સીધો આક્ષેપ કર્યો છે. અખબારે દાવો કર્યો છે કે વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયાની સરકારે બે ભારતીય ગુપ્તચર અધિકારીને જાસૂસી બદલ દેશમાંથી કાઢી મુક્યા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર એજન્સી આસિયોએ પહેલા આક્ષેપ કર્યો હતો કે એક દેશ દ્વારા ઓસ્ટ્રેલિયાના રાજનેતા, પ્રવાસીઓ અને વૈપારિક ગતિવિધિની જાસૂસી કરાય છે.


comments powered by Disqus