જામનગરના કડિયા પ્લોટ ખાતે શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી દ્વારા 5 દાયકાથી ગરબીનું આયોજન કરાય છે, જેમાં સ્વસ્તિક રાસ જગવિખ્યાત બન્યો છે. જેમાં સ્વસ્તિક આકારની આગની વચ્ચે 20 યુવાનો એક તાલે ખુલ્લા પગે રાસ રમે છે.