રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી પેલેસના પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનોએ ખુલ્લી જીપ, બાઇક અને અશ્વ પર સવાર થઈ નવરાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃ જીવિત કર્યો. બીજા નોરતે 150 બહેનો દ્વારા આ શૌર્યદર્શન કરાવાયું.