અમદાવાદના ૭૨ વર્ષીય મેરેથોન રનર નીતિન ઓઝાને પાંચેક મહિના પહેલા અંકલેશ્વરમાં યોજાયેલ દોડવાની ઇવેન્ટ દરમિયાન ઘૂંટણની ઇજા થતા, તેઓને જમણા ઘૂંટણમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. જેની માટે તેઓએ ઘણી બધી દવાઓ તથા લોકલ ફિઝિયોથેરાપી કરાવી, પરંતુ કાંઈ ખાસ ફરક પડી રહ્યો નોહ્તો. સાથે - સાથે દુખાવાના કારણે દોડવાનું પણ બંધ થઇ ગયું હતું.
એટલામાંજ તેઓને મિત્ર દ્વારા મિશન હેલ્થનો રેફરન્સ મળતાં તેઓએ તુરંતજ મિશન હેલ્થનો સંપર્ક કરી, સારવાર શરૂ કરી. અહીં આપવામાં આવેલ એડવાન્સ્ડ ની રિહેબના માત્ર ૨૩ સેશન્સના અંતે તેઓએ ઘૂંટણના દુખાવામાંથી અભૂતપૂર્વ રાહત મેળવી, અને સ્નાયુઓની તાકાત વધતા ફરી એક વખત દોડવાની શરૂઆત કરી, ટેક્સાસ (USA) ખાતે યોજાયેલી મેરેથોન રનમાં પોતાના જીવનની ૯૮મી મેરેથોન દોડ્યા!!
અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
www.missionhealth.co.in - call or WhatsApp : +91 76000 29090