ચીન સાઈબર યુદ્ધની ફિરાકમાંઃ આઇટી ફોર્સ તૈયાર કરી

Wednesday 24th April 2024 07:54 EDT
 
 

નવી દિલ્હીઃ દુનિયામાં હાલ અનેક મોરચે યુદ્ધ લડાઈ રહ્યાં છે. ત્યારે ચીને નવા યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. ડ્રેગને સ્પેસ મિલિટરી મારફતે અવકાશમાં સૈન્ય તહેનાત કર્યા પછી સાઇબર યુદ્ધ યુનિટની રચના કરીને અમેરિકા સહિત દુનિયાના દેશો માટે ચિંતા વધારી દીધી છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે શુક્રવારે સાઇબર યુદ્ધ માટે તેના સૈન્યની નવી શાખા 'ઇન્ફર્મેશન સપોર્ટ ફોર્સ'ની રચના કરી છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે શુક્રવારે તેના સૈન્ય પીએલએની નવી શાખા ઈન્ફર્મેશન સપોર્ટ ફોર્સની શરૂઆત કરી છે. 


comments powered by Disqus