Search Results

Search Gujarat Samachar

પ્રેસ્ટનની ક્રાઉન કોર્ટે સલીમ ચૈધરીને કોકેઇનના સપ્લાય અને મની લોન્ડરિંગના આરોપસર દોષી ઠરાવી સાડા સત્તાવીસ વર્ષની અને તેના સાથી મોહબાથને કોકેઇન સપ્લાય કરવા માટે 16 વર્ષની કેદ ફટકારી હતી.

1,30,000 પાઉન્ડના હેરોઇન, કોકેઇન અને ગાંજા સાથે ઝડપાયેલા ડ્રગ ડીલર નીલ જુલ્કાને વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ દ્વારા 7 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.

બ્રિટનની કેમ્બ્રિજ, ઑક્સફર્ડ અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ જેવી 70 પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ નિયમોમાં ફેરફાર કરીને 20 હજાર ભારતીય વિદ્યાર્થીનો પ્રવેશ સરળ કર્યો છે. આ યુનિવર્સિટીએ ઑગસ્ટમાં શરૂ થનારા સત્રમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે બેઠકો વધારવા સાથે...

કન્ઝર્વેટિવ સરકાર દ્વારા નો ફોલ્ટ ઇવિક્શનને ગેરકાયદેસર બનાવાશે તેવી જાહેરાત બાદ ઇંગ્લેન્ડમાં પરિવારો પર બેઘર બનવાનું જોખમ અત્યંત વધી ગયું છે. 

રિટેલ સેક્ટરમાં કર્મચારીઓ પર હુમલાની વધી રહેલી ઘટનાઓને ધ્યાનમાં લેતાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શોપ વર્કર પર હુમલાને અલગ પ્રકારનો અપરાધ માનવામાં આવશે. 2022-23માં શોપ વર્કરો પરના હુમલામાં 50 ટકાનો વધારો નોંધાયો હતો.

ભારતમાં મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખાએ 9 એપ્રિલના રોડ કોચી એરપોર્ટ પરથી બ્રિટિશ નાગરિક અજિત મેનનની 400 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. 

આપણે માર્ચ મહિનામાં પવિત્ર તહેવારો અને ઉત્સવોની ભરમાર હોવાની વાત કરી પરંતુ, વિશ્વભરના ધાર્મિક લોકોની દૃષ્ટિએ એપ્રિલ મહિનો પણ વિવિધ પવિત્ર તહેવારો ધરાવતો...

કેનેડામાં એક જ સપ્તાહમાં બે ભારતવંશીઓની ગોળી મારીને હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમેરિકાના બિલિયોનેર બિઝનેસમેન બ્રેન જોન્સન હવે વય ઘટાડવાની ફોર્મ્યુલા વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓએ આ ફોર્મ્યુલાથી પોતાની બાયોલોજિકલ એજ (જૈવિક વય)...