યુકેમાં ફાટી નીકળેલા ફાર રાઇટ રમખાણોના કારણે આગામી મહિનાથી શરૂ થઇ રહેલા યુનિવર્સિટી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓ હાલ યુકે આવવાનું ટાળે તેવું જોખમ સર્જાયું છે.
યુકેમાં ફાટી નીકળેલા ફાર રાઇટ રમખાણોના કારણે આગામી મહિનાથી શરૂ થઇ રહેલા યુનિવર્સિટી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદેશી વિદ્યાર્થીઓ હાલ યુકે આવવાનું ટાળે તેવું જોખમ સર્જાયું છે.
એનએચએસ દ્વારા જિન એડિટિંગ થેરાપીનો પ્રારંભ કરાયો છે. કાસગેવી નામની આ સારવાર ક્રિસ્પર નામના જિન એડિટિંગ ટૂલ દ્વારા અપાય છે.
યુકેની સરકારે જણાવ્યું છે કે ઇંગ્લેન્ડમાં શાળાઓ રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં બદલાવોની યોજના અંતર્ગત કેવી રીતે કટ્ટરવાદીઓની ઓળખ કરવી અને ઉશ્કેરણીજનક બનાવટી ન્યૂઝ ફેલાવતી ઓનલાઇન પોસ્ટની ઓળખ કરવી તે અંગે બાળકોને શિક્ષણ આપી શકશે.
યુકેમાં ફાર રાઇટ્સ રમખાણો બાદના પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં કિંગ ચાર્લ્સે જનતાને પરસ્પર સન્માન અને સમજણ કેળવવાની અપીલ કરી છે. બકિંગહામ પેલેસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં શાંતિની પુનઃસ્થાપના...
ભારતના પંજાબ રાજ્યમાં એનઆરઆઇને ખેતીની જમીન ખરીદવાની પરવાનગી આપવાની કવાયત હાથ ધરાઇ છે. આ માટે પંજાબ સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરશે.
ઉત્તર પ્રદેશ સરકારે કાકોરીના 101 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે, કેટલાંક વર્ષોથી ભુલાયેલા ઈતિહાસને વંદન-અભિનંદન સાથે યાદ...
ભારતીય સંસ્કૃતિના ધર્મશાસ્ત્રકારો સૂતરના તાંતણામાં પણ રહસ્ય ગૂંથી દે છે. ‘સ્વસ્તિક’ કલ્યાણનું પ્રતીક છે, ‘શ્રી’ શોભા-સૌંદર્યવર્ધક છે, બ્રહ્મનું પ્રતીક...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથે...
બ્રિટિશ નાગરિકતા છીનવી લેવાના નિર્ણયને પડકાર આપવાના છેલ્લા પ્રયાસમાં પણ શમિમા બેગમને નિષ્ફળતા મળી છે. શમિમાને આશા હતી કે રાષ્ટ્રીય સુરક્ષાના આધારે નાગરિકતા...
છેલ્લા પાંચ વર્ષમાં બ્રિટિશ નાગરિકો કરતાં ભારતીયો અને નાઇજિરિયનોએ વધુ નોકરી હાંસલ કરી છે. સરકારી આંકડા અનુસાર કોરોના મહામારી શરૂ થઇ તે પહેલાંથી અત્યાર...