Search Results

Search Gujarat Samachar

આગામી સંસદની ચૂંટણી પહેલાં લિટમસ ટેસ્ટ સમાન બ્રિટનની 107 કાઉન્સિલની ચૂંટણીમાં વડાપ્રધાન રિશી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને ઐતિહાસિક પરાજયનો સામનો કરવો પડ્યો...

કેટલાક વિવાદાસ્પદ સંગઠનો સહિતના મુસ્લિમ પ્રતિનિધિઓએ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરને મુસ્લિમોના મત જોઇતા હોય તો તેમની 18 માગ સ્વીકારવા જણાવ્યું છે.

તાજેતરમાં નવનાત ભગિની સમાજના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રમુખપદે સરોજબેન વારિયાની અને ઉપપ્રમુખપદે જયશ્રીબેન વોરાની વરણી કરવામાં આવી હતી. 

તાજેતરમાં યોજાયેલી લંડનના મેયરની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન મેયર સાદિક ખાન ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ચૂંટાઇ આવ્યા હતા. તેમણે તેમના નજીકના...

લોકસભાની આ વખતની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની એક જ બેઠક માટે સૌથી વધુ અન્ય પક્ષોના 8 અને અપક્ષો 8 મળીને કુલ 18 ઉમેદવારો છે. આ જ રીતે ગાંધીનગર અને ભરૂચ બેઠક...

લંડન એસેમ્બ્લીની ચૂંટણીમાં સિટી એન્ડ ઇસ્ટ મતવિસ્તારમાંથી ઉન્મેશ દેસાઇ ચૂંટાઇ આવ્યાં છે. લેબર એન્ડ કો-ઓપરેટિવ પાર્ટીના ઉમેદવાર ઉન્મેશ દેસાઇને 99,570 મત...