ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ એમ ભાજપ સામેનો વિરોધ સતત વધી રહ્યો...
ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ એમ ભાજપ સામેનો વિરોધ સતત વધી રહ્યો...
પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના પ્રચારાર્થે ગોધરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભા યોજાઈ હતી.
મૂળ અમદાવાદના પણ કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા મેહુલ પ્રજાપતિ અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ગેરસમજણ અને ભારતીય નાગરિકો વિરુદ્ધની સ્થાનિક લાગણીનો...
કચ્છની 6 અને મોરબીની 1 મળી 7 વિધાનસભા ક્ષેત્ર ધરાવતી કચ્છ લોકસભા બેઠક પર ભાજપે બે વખતના સાંસદ વિનોદ ચાવડાને ત્રીજી વખત મેદાને ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસના...
ભારત અને યુકે વચ્ચે મેલેરિયાની વેક્સિન વિકસાવવા માટે ભાગીદારી કરવામાં આવી રહી છે જેના કારણે આફ્રિકામાં મેલેરિયા સામે લડવામાં મદદ મળી રહેશે. બ્રિટિશ વૈજ્ઞાનિકો અને ભારતીય ઉત્પાદકો વચ્ચે કરાયેલા કરારને પગલે મેલેરિયાની બે વેક્સિન તૈયાર કરાઇ છે
જાણીતી બેકરી ચેઇન પેટિસ્સેરી વેલેરી પડી ભાંગવા પાછળ લેસ્ટરના વતની અને કંપનીના ફાઇનાન્સિયલ કન્ટ્રોલ પ્રીતેશ મિસ્ત્રી પર ફ્રોડના આરોપ મૂકાયા છે.
મહિલા પર બળાત્કાર ગુજારી તેની અશ્લિલ તસવીરો પરિવાર અને મિત્રોને મોકલવાની ધમકીઓ આપનાર તનબીર એહમદ નામના નરાધમને બળાત્કાર અને અન્ય આરોપો અંતર્ગત 15 વર્ષની કેદ અને વધુ ચાર વર્ષ લાયસન્સ પરની સજા ફટકારવામાં આવી છે.
મેલાનોમા નામના ઘાતકી સ્કીન કેન્સરની વિશ્વની સૌપ્રથમ એમઆરએનએ વેક્સિનની મહત્વની ક્લિનિકલ ટ્રાયલ યુકેમાં શરૂ કરાઇ છે. ગયા ઓગસ્ટ માસમાં મેલાનોમાથી પીડિત 52 વર્ષીય સ્ટીવ યંગને આ વેક્સિનનો પ્રથમ શોટ અપાયો છે.
ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તેના શરૂ થવાની ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં...
એક મહિલાની છેલ્લા એક દાયકાથી છેડતી કરનારા 54 વર્ષીય શાહીન ચિશ્તીને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ચિશ્તી મહિલાની છેડતીની સાથે સાથે તેના પરિવારની પણ હેરાનગતિ કરતો હતો.