Search Results

Search Gujarat Samachar

હરિયાણાના કરનાલના 22 વર્ષીય એમટેક સ્ટુડન્ટ નવજીત સંધુની ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદ દરમ્યાન છરીના ઘા મારીને હત્યા કરવામાં...

વોશિંગ્ટન પોસ્ટે ભારત પર ઓસ્ટ્રેલિયામાં જાસૂસી કરવાનો સીધો આક્ષેપ કર્યો છે. અખબારે દાવો કર્યો છે કે વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયાની સરકારે બે ભારતીય ગુપ્તચર...

ડિહાઇડ્રેશન ઉત્પાદનમાં ભારતભરમાં મોનોપોલી ધરાવતા મહુવાનાં યુનિટો એપ્રિલ માસના અંતે પણ ધમધમી રહ્યાં છે. સામાન્ય વર્ષોમાં આ ગાળામાં સિઝન પૂરી થતી હોય છે,...

ભારતની એક્સપોર્ટ ક્વોલિટી પ્રોડક્ટ્સમાં મળી આવેલું કેન્સર પેદા કરી શકતું રસાયણ ઇથિલીન ઓક્સાઇડ તાજેતરમાં જ સમાચારોમાં ચમક્યું હતું, પરંતુ તે એકમાત્ર એવું...

કાશ્મીરના પૂંછમાં શનિવારે સાંજે એરફોર્સના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં 5 જવાનો ઘાયલ થયા હતા. પૂંછમાં સુરનકોટ નજીકના સનાઈ નામના ગામ પાસે...

હોમ ઓફિસના જણાવ્યા અનુસાર સ્પેશિયાલિસ્ટ ગ્રુમિંગ ગેંગ યુનિટે છેલ્લા એક વર્ષમાં બાળકોને પોતાની હવસનો શિકાર બનાવનારા 550 શંકાસ્પદોની ધરપકડ કરી છ. એપ્રિલ 2023માં રચાયેલ ગ્રુમિંગ ગેંગ ટાસ્ક ફોર્સના સ્પેશિયાલિસ્ટ ઓફિસરોએ 4000 કરતાં વધુ પીડિતોની ઓળખ...

યુકેમાં ભારતીય શીખ સમુદાયે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાનું જોરદાર સમર્થન કર્યું છે. સાઉથહોલમાં રહેતા હરપ્રીતસિંહ મુલતાનીએ જણાવ્યું હતું કે, ભારતે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. યુકેમાં બેસીને અમે ભારતમાં થઇ રહેલા વિકાસને જોઇ રહ્યાં...

આગામી સંસદની ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરનારા વર્તમાન સાંસદોની સંખ્યા 119 પર પહોંચી ગઇ છે. ટોરી પૂર્વ વડાંપ્રધાન થેરેસા મે, લેબર નેતા હેરિયન હર્મન, મેટ હેનકોક, વરિષ્ઠ મંત્રી માઇકલ ગોવ, પૂર્વ ચાન્સેલર નદીમ ઝહાવી સહિતના ઘણા નેતાઓએ...

ઉત્તર ઇંગ્લેન્ડની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીએ નવો વીડિયો ગેમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે આ પ્રોજેક્ટમાંથી થતી તમામ આવક યુકેની ચેરિટી સંસ્થાઓને દાનમાં આપી રહ્યો છે. તેનું માનવું છે કે સમાજને મદદ કરવા માટે આ પ્રકારનો ગેમિંગ પ્રોજેક્ટ...

ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે યુકેએ અન્ય દેશોમાં આર્થિક અપરાધો કરીને તેમને ત્યાં આશ્રય લતા કરચોરો અને આર્થિક કૌભાંડ કરનારાઓનું પ્રત્યર્પણ કરવાના મામલામાં જવાબદાર વલણ અપનાવવાની જરૂર છે. જો તેમ નહીં થાય તો યુકે કરચોરો અને આર્થિક...