રેસ્ટોરન્ટ ડિરેક્ટર સેહરિશ યાસ્મિન પર કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા વેપાર-ધંધાને અપાયેલી લોનના 12,000 પાઉન્ડ ઓળવી જઇને તેમાંથી સોનાના ઘરેણાની ખરીદી કરવાનો આરોપ મૂકાયો છે.
રેસ્ટોરન્ટ ડિરેક્ટર સેહરિશ યાસ્મિન પર કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા વેપાર-ધંધાને અપાયેલી લોનના 12,000 પાઉન્ડ ઓળવી જઇને તેમાંથી સોનાના ઘરેણાની ખરીદી કરવાનો આરોપ મૂકાયો છે.
અક્ષતાએ જણાવ્યું હતું કે હું દરેક ડગલે તમારી સાથે છું.
એક અહેવાલ અનુસાર બ્રિટિશ બાળકો આળસુના પીર બની ગયાં છે. રોજિંદી કામગીરીમાં વિશ્વમાં બ્રિટિશ બાળકોની સક્રિયતા સૌથી તળિયાના સ્થાને પહોંચી છે. જાણે કે રોજિંદી કામગીરી બ્રિટિશ બાળકોના જીવનમાંથી અદ્રશ્ય જ થઇ ચૂકી છે.
ક્રેશ ફોર કેશ ફ્રોડના કેસોમાં 60 ગણો વધારો થતાં વાહનચાલકોને સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે. મોટરબાઇક અને સ્કૂટર ચાલકો નિર્દોષ મોટરકાર ચાલક પર આરોપ મૂકી શકે તે માટે જાણીજોઇને અકસ્માત સર્જતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ભારત અને યુકેએ આતંકવાદીઓની ક્રોસ બોર્ડર મૂવમેન્ટ સહિત તમામ પ્રકારના આતંકવાદને વખોડી કાઢતાં આતંકવાદ સામેની લડાઇમાં આંતરરાષ્ટ્રીય સહકાર વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે.
બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી સેંકડો વસ્તુઓ અમેરિકામાં વેચાઇ છે અને એફબીઆઇ અમેરિકામાં આ વસ્તુઓ કોણે ખરીદી તેની તપાસ કરી રહી છે. એફબીઆઇએ અત્યાર સુધીમાં 268 મૂલ્યવાન વસ્તુઓ જપ્ત કરીને બ્રિટિશ મ્યુઝિયમને પરત પણ કરી છે.
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
સમગ્ર ઉત્તર ભારતમાં ગંગા દશહરાના પાવન પર્વને ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગંગા દશહરાના તહેવારને ગંગા અવતરણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વે (આ વર્ષે...
એમ માનવામાં આવે છે કે નિદ્રા દરમિયાન મગજમાંથી ઝેરી કચરો દૂર કરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. જોકે, ઉંદરો પર કરાયેલા નવા અભ્યાસમાં આ સિદ્ધાંત કે માન્યતા ખોટી...
દર્દી (ડોક્ટરને): સાહેબ તમે આ ચિઠ્ઠીની પાછળ લખેલી દવા મને ક્યાંય નથી મળતી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લઈને ચેક કર્યું અને પછી કહ્યું: અરે એ તો હું મારી પેન...