Search Results

Search Gujarat Samachar

ધાર્મિક હિન્દુ પરિવારોમાં શ્રાદ્ધપક્ષના દિવસો ઘણા પવિત્ર મનાય છે. હિન્દુ કેલેન્ડર-પંચાંગમાં આપણા પિતૃઓ એટલે કે સ્વર્ગવાસ થઈ ગયો હોય તેવા આપણા પરિવારજનો અને વયોવૃદ્ધોને યાદ કરવા દિવસો ફાળવેલા હોય છે. આપણે આ સમયગાળામાં આપણા સહુ વડવાઓને યાદ કરી...

હું અહીં કેનેડાના મારખમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની 12 ઓક્ટોબર, 2024ની શનિવારની એડિશનો ઓનલાઈન વાંચી રહ્યો હતો અને તે જ સવારે અમે નોર્થ ઈસ્ટ સરે ક્રીમેટોરિયમ ઈંગ્લેન્ડથી અમારા કાકા મોહિન્દ્રા કુમાર સી. પટેલની ફ્યુનરલ વિધિનું જીવંત પ્રસારણ...

આગામી સપ્તાહમાં સમોઆ ખાતે 56 દેશના બનેલા કોમનવેલ્થ સંગઠનનું શિખર સંમેલન આયોજિત થઇ રહ્યું છે. આ માટે કિંગ ચાર્લ્સ 9 દિવસની ઓસ્ટ્રેલિયા અને સમોઆની મુલાકાતે પહોંચી ગયા છે પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ કિંગ ચાર્લ્સને ઓસ્ટ્રેલિયામાંથી જ વિરોધનો...

ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ અમેરિકા સ્થિત ખાલિસ્તાની અલગતાવાદી પન્નુએ ભારતીય વિમાની પ્રવાસીઓને એર ઇન્ડિયાના વિમાનોમાં નવેમ્બર મહિનામાં મુસાફરી નહીં કરવાની ચેતવણી આપી હતી. આ તો એક આતંકવાદી દ્વારા અપાયેલી ખુલ્લી ધમકી છે પરંતુ છેલ્લા કેટલાક...

એક સમયે ભારતના ઉત્તરીય રાજ્ય પંજાબને “ઉડતા પંજાબ”ના નામે ઓળખાતું હતું. હવે આઝાદીના સમયથી જ્યાં દારૂબંધી અમલમાં છે તેવું મહાત્મા ગાંધીનું ગુજરાત માદક દ્રવ્યોનો ગઢ બની રહ્યું છે. તાજેતરમાં અંકલેશ્વર સ્થિત એક ફાર્મા કંપનીમાંથી રૂપિયા પાંચ હજાર...

ભારત-ચીનના સંબંધો પર છેલ્લા ચાર વર્ષથી જામેલો સરહદ વિવાદનો બરફ ઓગળી રહ્યાના સંકેત છે. પૂર્વ લદાખમાં લાઇન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સર્જાયેલી લશ્કરી...

ઇલેક્શન કમિશને બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. વાવની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર...

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ દાવો કર્યો છે કે, તેમણે હમાસના ત્રણ મહત્ત્વના નેતાને ઠાર કર્યા છે. જેમાં હમાસનો વડો યાહ્યા સિનવાર પણ ઠાર થયો છે. ઈરાનમાં...

ટ્રુડોએ સ્વીકાર્યું છે કે, ખાલિસ્તાની આતંકી નિઝ્ઝરની હત્યામાં ભારતીય એજન્ટ્સની સંડોવણીનો અંગે માત્ર ગુપ્ત માહિતી હતી, કોઈ નક્કર પુરાવા નહોતા.