ઓલિમ્પિક હોકીમાં હેટ્રિક કરનાર પ્રથમ : વંદના કટારિયા

ભારતની રાષ્ટ્રીય રમત એટલે હોકી. હોકી દેશની સૌથી જૂની રમત છે. હોકી વક્ર લાકડી વડે રમાય છે. લાકડીનો હેતુ બોલને આગળ ખસેડવાનો અને ગોલ કરવાનો છે. તે ગોલને રોકવાની જવાબદારી ગોલકીપરની હોય છે. ગોલકીપર ગોલ રોકવાનો પ્રયાસ કરે અને સ્ટ્રાઈકર ગોલ કરવાનો...

મુનિ દયાલ: વેદ, આયુર્વેદ અને જ્ઞાન તેમની જિંદગી હતી...

નવેમ્બરના બીજા સપ્તાહમાં દયાળ માવજીભાઇ પરમાર, એટ્લે કે મુનિ દયાળે 88 વર્ષે વિદાય લીધી.

વિમલ ટીવીમાં આવતા ન્યુઝને ધ્યાનથી સાંભળતો હતો અને ત્યાં બાના રૂમમાંથી ઘંટડી વાગી. હજુ હમણાં તો પાણી આપીને આવ્યો! ‘હવે વળી શું છે?’ બોલવાનું રોકીને પૂછ્યું,...

ક્યારેય તમે ફરવા માટે ભારત ગયા હોય, ત્યાં ઇમિગ્રેશનની લાઈનમાં ઉભા હોય ત્યારે અચાનક યાદ આવે કે કસ્ટમ ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું તો ભુલાઈ ગયું તેવું થયું...

ગાંધીજી કરતાં ઠક્કરબાપા બે માસ નાના. ગાંધીજી પણ તેમને ‘બાપા’ કહીને સંબોધતા. ઠક્કરબાપાનું નામ અમૃતલાલ. તેઓ ભાવનગરના મધ્યમ વર્ગીય કુટુંબના વિઠ્ઠલદાસ ઠક્કરના...

જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની...

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, થોડાં દિવસ પહેલા ૧૯ નવેમ્બરે યુકેમાં મારા વસવાટને ૫૩ વર્ષ પૂરાં થયા છે. યુકે મારું ઘર, કર્મભૂમિ તો ભારત જન્મભૂમિ છે. થોડાં...

બહેચરદાસ લશ્કરીએ કરેલા ઠરાવો માત્ર કાગળ પર જ ન રહી જાય અને અમલી બને માટે એક કમિટી બનાવી. ઠરારનો ભંગ કરનાર પાસે ૭૦૦ રૂપિયા દંડ લેવાનું નક્કી કર્યું. પાટીદાર...

‘અંકલ, આ પુસ્તક આપોને અને હા, એમઆરપી છે કે ડિસ્કાઉન્ટ ખરું?’ એક યુવતીએ સ્ટોલધારકને કહ્યું. જવાબ મળ્યોઃ ‘ડિસ્કાઉન્ટ પર છે’. અને એ દીકરીએ ‘ભદ્રંભદ્ર’ પુસ્તક ખરીદ્યું. નજરે જોયેલું દૃશ્ય છે તો સાવ નાનું, પણ મજાનું છે. વાત છે અમદાવાદ મહાનગરપાલિકા...

ગુજરાતી ફિલ્મોએ નવો વળાંક લીધો છે અને તેમાં એક પરિપક્વતા આવી ગઈ જણાય છે. ‘છેલ્લો દિવસ’, ‘રેવા’, ‘ચાલ જીવી લઈએ’ અને હવે ‘હેલ્લારો’. આમ તો બીજી પણ સારી ફિલ્મો...

ચિનાઈ મોટીનો એક સુંદર કુંજો બનાવવાના સંકલ્પ સાથે એક કુંભારે માટી કેળવવાનું શરૂ કર્યું ત્યાં જ માટીએ કહ્યું કે, ‘અરે ભાઈ! મને છોડી દે! તારા આ ઢીંકાપાટુ...

અમદાવાદમાં વસતા શરાફ અંબાઇદાસ પાસે બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની, પૂનાના પેશ્વા અને વડોદરાના ગાયકવાડના પ્રતિનિધિઓ આંટાફેરા કરતા. આ અંબાઈદાસ કડવા પાટીદાર શરાફ....



to the free, weekly Gujarat Samachar email newsletter