ફ્લાઇંગ કારની પહેલી પેસેન્જર ઉડાન

Sunday 12th May 2024 06:54 EDT
 
 

સ્લોવેકિયામાં ફ્લાઇંગ કારની પ્રથમ પેસેન્જર ટ્રીપે ઉડાન ભરતાં જ વિશ્વભરમાં તેની નોંધ લેવાઇ છે. સહુ કોઇ આ પ્રોજેક્ટ અંગે વધુને વધુ જાણકારી મેળવવા ઉત્સુક છે. સ્લોવેકિયાની એવિયેશન ફર્મ ક્લેન વિઝને વિશ્વમાં પ્રથમ વખત ફ્લાઇંગ કારની પેસેન્જર ફ્લાઈટ ઓપરેટ કરી છે. આ કારનું નામ ‘એર કાર’ રાખવામાં આવ્યું છે. આ ટુ-સીટર ફ્લાઇંગ કાર આશરે 8200 ફૂટની ઊંચાઇ પર ઉડાન ભરી ચૂકી છે. આ દરમિયાન તેની મહત્તમ ગતિ 189 કિમી પ્રતિ કલાકની રાખવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter