‘અવિસ્મરણીય સ્વાગત’ઃ મોદી

વડાપ્રધાન મોદી સોમવારે જી-20 દેશોની બેઠકમાં સામેલ થવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. સાઉથ આફ્રિકાના બીજા ક્રમના આ સૌથી મોટા દેશમાં વડાપ્રધાન મોદી આવી પહોંચતાં ભારતીય સમુદાયે અનોખી રીતે તેમનું સ્વાગત કર્યું હતું. સંસ્કૃતના મંત્રો અને જયશ્રીકૃષ્ણના...

નવી દિલ્હીના જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલે આગળ ધપાવ્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત...

વીજચોરીને લીધે યુગાન્ડાને દર વર્ષે સરેરાશ Shs૧૦૦ બિલિયનનું નુક્સાન જતું હોવાનું પાવર ડિસ્ટ્રિબ્યટર Umemeએ જણાવ્યું હતું. મુતન્દવે સબસ્ટેશન ખાતે તેના કોર્પોરેટ અને કોમ્યુનિકેશન્સ મેનેજર પીટર કાઉજ્જુએ જણાવ્યું હતું કે વીજચોરીને લીધે દેશને ભારે...

ગયા સમરમાં આવેલા અકલ્પનીય ભારે પૂર પછી ઉત્તરી સાઉથ સુદાનના નાના શહેર ઓલ્ડ ફંગકના લોકો હાલ વાવણી કરતાં હોવા જોઈએ. પરંતુ, પૂરના પાણી હજુ ઓસર્યા નથી. લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા છે અને હવે તેઓ તીવ્ર ભૂખમરો વેઠી રહ્યા છે.

કેન્યાએ નિકાસકારો પર આકરી શરતો સાથે યુગાન્ડા અને ટાન્ઝાનિયા પર લગાવેલો મકાઈની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. કેન્યા કેન્સર થાય તેવા એફ્લેટોકિસન પદાર્થ સાથેની મકાઈને દેશમાં આવતી અટકાવવા માગે છે. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીએ એફ્લેટોક્સિન વિશે EAC...

એન્ટેબીના નેશનલ એનિમલ જેનેટિક રિસોર્સિસ સેન્ટર એન્ડ ડેટાબેંક (NAGRC&DB) ના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે તેઓ HIV/એઈડ્સની સારવાર માટે બકરીના દૂધમાંથી ટેબ્લેટ...

કેન્યા સરકારે આગામી બે અઠવાડિયામાં વિશાળ ડેડાબ અને કાકુમા શરણાર્થી કેમ્પ બંધ કરવા આદેશ આપ્યો હતો. આ બન્ને કેમ્પમાં કુલ ૫૦૦,૦૦૦ લોકો આશ્રય લઈ રહ્યા છે. 

મોઝામ્બિકના માનિકાના ચીમોઈયા પ્રાંતમાં ખનીજ તત્વોનું ગેરકાયદે ખનન જીવનનિર્વાહનો એક મુખ્ય સ્રોત છે. આ કામગીરીમાં બાળકોનું શોષણ કરાય છે. પરિવારના સભ્યો નાનપણથી જ બાળકોને ગેરિમ્પોમાં તાલીમ આપે છે. તેમાંના ઘણાં બાળકોની સ્કૂલે જવાની શક્યતા જ  રહેતી...

ઈટાલીની કોર્ટે તાજેતરમાં ઓઈલ ઉદ્યોગના સૌથી મોટા ભ્રષ્ટાચારના કૌભાંડમાં Eni અને Shell એનર્જી ગ્રૂપને નાઈજીરીયામાં ઓઈલ એક્સ્પ્લોરેશન ડીલમાં ૧.૧ બિલિયન ડોલરના ભ્રષ્ટાચારના આરોપોમાંથી નિર્દોષ ઠેરવ્યા હતા.  

• યુગાન્ડાના નેશનલ પાર્કમાં છ સિંહ મૃત હાલતમાં મળ્યાઃયુગાન્ડાના અતિ વિખ્યાત પાર્ક્સ પૈકી એક ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાંથી સંકાસ્પદ પોઈઝનીંગને પગલે છ સિંહ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથા અને પંજા સહિતના અંગો અલગ કરી દેવાયા હતા અને તેમની...

યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઈનની ૧૫મી માર્ચે ફરીથી ધરપકડ કરાઈ હતી. પરંતુ, ધરપકડના થોડા કલાકો પછી તેમને છોડી મૂકાયા હતા. જાન્યુઆરીની પ્રમુખપદની ચૂંટણીને...

ઘાનામાં કોવિડ – ૧૯ આવવાની સાથે નાની ઉંમરે સગર્ભા બનનારની સંખ્યામાં ભારે ઉછાળો નોંધાયો હતો. મહામારી પહેલા પણ તે સંખ્યા વધારે જ હતી. તેનું એક કારણ સાઉથ આફ્રિકામાં સ્કૂલો સૌથી લાંબો સમય એટલે કે દસ મહિના બંધ રહી તે હતું. પરંતુ,મહિલાઓનાં ગ્રૂપના...



to the free, weekly Gujarat Samachar email newsletter