ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

માંડવીમાં પોલીસ મથકે હુમલોઃ પીએસઆઇને છરીનો ઘા લાગ્યો

કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે. 

આજે શહેર અને ગામડાઓમાં લોકો રેડિયો ઉપર હોંશભેર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મનકી બાત’ કાર્યક્રમ સાંભળીને રેડિયોના જુના જમાનાને યાદ કરે છે. બીજી તરફ, હકીકત...

કચ્છની સ્થાનિક ભાષામાં સુદિયો નામે ઓળખાતો ઓલેક્સ નામનો નાના પ્રકારનો છોડ ગુજરાતમાં છેક એક સદીના લાંબા અંતરાલ પછી ફરી જોવા મળ્યો છે. છેલ્લે આ છોડ ૧૯૧૦માં...

એક મેટ્રીમોનિયલ સાઇટ મારફતે અમદાવાદી યુવકના પ્રેમમાં પડેલી પાકિસ્તાની મહિલા ગેરકાયદે ભારત આવી. ખોટા દસ્તાવેજોના આધારે કચ્છમાં લગ્ન કરીને અમદાવાદમાં સ્થાયી...

ભરત-ગૂંથણ, કાષ્ઠ કોતરણી, માટીની કુંભકલા, હાથસાળની વણાટકલા, પતરાની ખરકી કલા, કાપડની પેચકલા, રંગોની રોગાનકલા, ચામડામાંથી સર્જાતી ચર્મકલા, ભીંડીના બંધને બંધાતી...

ભારતભરનાં શ્વેતાબંર જૈન સમાજના ત્રીજા નંબરના સૌથી મોટા વાગડ સમુદાયનાં ગચ્છાધિપતિ ૮૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના નાયક કલાપ્રભુસૂરી મ.સા. ગાંધીધામ ખાતે ૨૦ નવેમ્બરે કાળધર્મ પામતાં વાગડ સમુદાયનાં જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલા ભારતીય મૂળના અમેરિકન તરીકે ચૂંટાઇ આવીને ૨૯ વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ ઇતિહાસ રચ્યો છે. હાલમાં સ્ટેટ પ્રતિનિધિ એવા નીરજ અંતાણી...

કચ્છ અને કચ્છીઓનાં હિતને સદાય અગ્રેસર રાખવા સાથે રાષ્ટ્રીય-સામાજિક અને પર્યાવરણીય પ્રશ્નો માટે જાગૃત ગણાતા અખબાર ‘કચ્છમિત્ર’ને જળસંચય અને જળ વ્યવસ્થાપન...

બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...

ભૂકંપ ઝોન-૫માં આવતા કચ્છ જિલ્લામાં ૪.૧ની તીવ્રતાનો આંચકો રવિવારે સવારે ૮:૧૮ વાગ્યે પૂર્વ કચ્છમાં અનુભવાયો હતો. આ ઉપરાંત અન્ય બે હળવા આંચકા પણ અનુભવાતાં લોકોમાં ચિંતા ફેલાઇ હતી.

કોરોના મહામારીના કેસ કચ્છમાં પણ વધી રહ્યા છે. કોરોના સંક્રમણ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે ત્યારે રાજ્ય સરકારે રણોત્સવના આયોજનનો નિર્ણય લીધો છે. સફેદ રણમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter