ગુજરાતના નલિયા અને રાજસ્થાનના ફલૌદી એરબેઝ પર વિશ્વના સૌથી હળવા ફાઇટર જેટ તેજસની સ્ક્વોડ્રન તહેનાત કરાશે. આ બન્ને સરહદો પાકિસ્તાન સીમાની નજીક છે. દેશની...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
ગુજરાતના નલિયા અને રાજસ્થાનના ફલૌદી એરબેઝ પર વિશ્વના સૌથી હળવા ફાઇટર જેટ તેજસની સ્ક્વોડ્રન તહેનાત કરાશે. આ બન્ને સરહદો પાકિસ્તાન સીમાની નજીક છે. દેશની...
વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ તો થયો જ છે સાથોસાથ સૂકુંભઠ્ઠ રણ પણ હરિયાળું બનવાનું શરૂ થઇ ગયું છે... આ તારણ છે ‘ઇસરો’ના નિવૃત વૈજ્ઞાનિક ડો....
પાકિસ્તાન કચ્છની સામે પાર સિંધમાં સતત પોતાના વિસ્તારોમાં માળખાકીય સુવિધા મજબૂત કરી રહ્યું છે તેવામાં સિરક્રિક પાસે પાકિસ્તાને પોતાની ચોકીમાં સુવિધા વધારી છે. કચ્છની સીમાથી ૨૦ કિમીના અંતરે આવેલી આ ચોકી અને હેડિપેડની સેટેલાઇટ ઇમેજ પણ બહાર આવી...
કોરોનાએ કચ્છમાં પણ ભરડો લીધો છે ત્યારે ખાનગી કે જાહેર કાર્યક્રમોમાં હાજર રહેતાં તથા ગાંધીનગર પણ અવરજવર કરતા નેતાઓ કોરોનાની લપેટમાં આવી રહ્યાં છે. ભુજ વિસ્તારના...
એકાદ માસના અંતરાલ પછી ૧૩મી ઓગસ્ટે કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી રૂ. ૪.૫ લાખની કિંતમના વધુ ત્રણ ચરસના પેકેટ મળી આવ્યા છે. બીએસએફ દ્વારા તેને જખૌ મરીન પોલીસને હવાલે કરાયાછે. અત્યાર સુધી કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી કરોડોની કિંમતના અંદાજે ૧૧૦૦થી વધુ...
ભારતમાં રાફેલ વિમાન આવતાં જ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારત સાથેના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન પોતાની હવાઇ તાકાત વધારવા મથામણ કરી રહ્યું છે. કચ્છ સરહદ નજીક એર સ્ટેશન બાદ હવે મોટી સંખ્યામાં હેલિપેડ બનાવવા જઇ રહ્યું છે. અહેવાલો પ્રમાણે,...
ભારતનાં અચલગચ્છ સંપ્રદાયના આચાર્ય ભગવંત, તપસ્વી રત્ન, જિનશાસન શિરોમણિ અને ૫૪-૫૪ વરસી તપના આરાધક અચલગચ્છાધિપતિ આચાર્ય મહારાજ ગુણોદયસાગર સૂરીશ્વરજીએ રવિવારની...
કચ્છી સમાજના દેવાદારો પાસેથી નાણાં કઢાવવા માટે શરૂ કરાયેલા કચ્છી સહિયારા અભિયાન હેઠળ આર. એચ. એસોસિયેટ્સના ભાગીદારો સામે આખરે ૨૪મીએ મુંબઇ પોલીસની આર્થિક...
કેડીસીસી બેન્કમાં કરોડો રૂપિયાના લોન ગોટાળા બાદ જયંતી ઠક્કરની મંડળી સામે વધુ એક ફરિયાદ સોમવારે સાંજે દાખલ થઈ છે. અમદાવાદ સ્થિત રત્નાકર બેન્ક લિમિટેડમાંથી જિલ્લાના ચાર તાલુકાના ૧૧૯ ખેડૂત ખાતેદારોના નામે બારોબાર રૂ. ૩૦ કરોડની લોન સેરવી લેવા મામલે...
કાદવકીચડવાળા વિસ્તારમાં કચ્છની પશ્ચિમી સીમાએ બીએસએફની અંતિમ સીમા ચોકી સાંવલા પીર છે. અહીં કોઈ વાહન કે બોટ પણ ચાલી શકે તેમ નથી. ઘૂંટણ સુધી કાદવમાં પણ ઘૂસી...