આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત - ૧૯૯૮ અધિક જેઠ સુદ - ૧૩ તદનુસાર ૨૮ મે ૧૯૪૨ ભારાસર - કચ્છમાં થયો હતો. તેઓ ગુરુદેવ જીવનપ્રાણ...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં માથાભારે શખ્સોને જાણે ખાખી વર્દીનો કોઇ ડર ન રહ્યો હોય તેમ માંડવીના સ્માર્ટ પોલીસ મથકમાં જ પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા રાજ્યભરના પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ મચી ગઇ છે.
આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત - ૧૯૯૮ અધિક જેઠ સુદ - ૧૩ તદનુસાર ૨૮ મે ૧૯૪૨ ભારાસર - કચ્છમાં થયો હતો. તેઓ ગુરુદેવ જીવનપ્રાણ...
કચ્છમાં એક તરફ કોરોના મહામારીના કેસો જેટ ગતિએ વાધી રહ્યા છે બીજી તરફ ધરતી કંપ થયો છે ત્યારે લોકોની ચિંતામાં વાધારો થયો છે. પાંચમીએ ભચાઉ પાસે સાંજે ૪.૨નો ભૂકંપ આવતાં લોકો ઘર બહાર દોડી ગયા હતા. આ ઉપરાંત દિવસ ભર અન્ય હળવા કંપનો નોંધાતા રહ્યા હતા. ...
પોતાનો ભરડો મજબૂત બનાવવા અવનવા પેતરા રચી રહેલા ડ્રેગનને કમજોર અને મજબૂત મિત્ર પાકિસ્તાનનો સાથે મળી રહ્યો હોવાથી કચ્છની સરહદ નજીક હવે સોલાર પ્લાન્ટ માટે વિશાળ જમીન ચીનને ફાળવાઇ રહી છે. સિંધમાં ગ્વાદર પોર્ટ વિકસાવનારું ચીન હવે કચ્છ સીમાથી ૨૦ કિમી...
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક તરફ તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દુશ્મન દેશોના સીમાડે ભારે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાંથી જળ માર્ગે હિલચાલના સંકેત રહે છે. આતંકીઓ...
કચ્છ એલસીબીને મળેલા નાના ઇનપુટ આધારે કચ્છમાં માત્ર બે હથિયારો સાથે ઝડપાયેલા માણસોના કેસની તપાસ બાદ કચ્છ એલસીબીએ અને એટીએસએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,...
પશ્ચિમ કચ્છના દરિયાઇ વિસ્તારમાં ૨૧મી જૂને રાતથી રવિવાર સાંજ સુધીમાં ચરસના ૩૫૫ બિનવારસી પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટ્સની કિંમત કરોડોમાં થાય છે. પશ્ચિમ...
દેશી અને વિદેશમાં વસતા આહીરો દ્વારા સમાજને ઋણ અદા કરવાની ઈચ્છા સાથે અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે. તાજેતરમાં અંજાર પાસે ૨૫૦૦ દીકરીઓ માટે છાત્રાલય, સંસ્કૃતિ...
ભારતમાં દેશમાં ઊગી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓમાંથી ઋષિમુનિઓ તેમજ વૈદ્યોએ કેટલીક વનસ્પતિના ઉપયોગ વિશે લખેલાં ઘણા લખાણો જોવા મળે છે. કેટલીક વનસ્પતિમાંથી...
એક તરફ દેશમાં કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે ત્યારે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનની સિઝન પૂરી થવામાં છે. મીઠાની સિઝન પૂરી થવાના પરિણામે આઠ મહિના...
ભચાઉ તાલુકામાં વાદળ જેટલું મોટુ તીડનું એક ઝૂંડ છઠ્ઠી જૂને દેખાયા બાદ વધુ ગામડાઓમાં રણતીડનાં ઝૂંડ સાતમીએ પણ દેખાયાં હતા. રાપર અને ભચાઉ તાલુકાના ૧રથી વધુ ગામોમાં તીડ ત્રાટક્યા હોવાના અહેવાલો હતા. ખેતીવાડી વિભાગે જણાવ્યા અનુસાર આ બંને તાલુકામાં...