ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

ગિરનાર લીલી પરિક્રમા સંપન્નઃ સાત લાખ પદયાત્રીઓ ઉમટ્યા

ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 36 કલાક વહેલી સંપન્ન થઈ હતી તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છ લાખ જેટલા પદયાત્રીઓનો ઘટાડો પણ નોંધાયો છે. આ વર્ષે સાત લાખ પદયાત્રીઓએ પરિક્રમા કર્યાનો અંદાજ છે, ખેતીની સિઝન ચાલુ હોવાથી અનેક ભાવિકો આ વર્ષે આવ્યા...

જનાના હોસ્પિટલમાં ૨૨મી એપ્રિલે મગજથી જોડાયેલાં બે બાળકોનો જન્મ થયો હતો. આ બાળકોનાં બે શરીર હતાં. બે હૃદય હતાં. હાથ-પગ-કાન ચાર-ચાર હતા, પણ આંખો બે જ હતી....

સૌરાષ્ટ્રને પાણી-પાણી કરી દેવાના ચૂંટણી ઢંઢેરાઓ પછી પાણી પ્રશ્ને સૌરાષ્ટ્રની સ્થિતિ ઉનાળાના આરંભે જ કફોડી છે. ડેમોમાં પાણી નથી અને નર્મદા નીર પ્રજા સુધી...

આરબટીંબડી ગામે રામનવમીની ઉજવણી સાથે વરસાદનો વરતારો પણ નક્કી થાય છે. વરસાદનો વરતારોની પરંપરા પ્રમાણે માટીના એક પીંડમાં વચ્ચે લાકડી ખોડવામાં આવે છે. જેની...

અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલમાં ધસી જઈને ડોક્ટરને લાફો મારવાના ત્રણ વર્ષ જૂના કેસમાં સ્થાનિક કોર્ટે ભાજપના સાંસદ નારણ કાછડિયા સહિત પાંચને ત્રણ વર્ષની કેદ...

મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદર શહેરમાં રોજ દેશ-વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે અને ગાંધી જન્મસ્થળની મુલાકાત લઈ ગાંધીજી વિશેની માહિતી પણ...

મૂળ પોરબંદરમાં આવેલી દુલીપ સ્કૂલ ખાતે ક્રિકેટ શીખેલા અને અન્ડર - ૧૬, અન્ડર - ૧૯ સહિત સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં સારો દેખાવ કરનારા ક્રિકેટર અજય છેલ્લા ૧૦...

રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પૈતૃક ઘરની વિગતો હવે એક જ ક્લિકમાં મળી શકશે. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસની વેબસાઇટ (www.dhirubhai ambanimemorial chorwad.com)નું ઉદઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ દ્વારા ૩જી એપ્રિલે કરાયું હતું....

લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયા બાદ ૩જી એપ્રિલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમનું તેમના ઘરે જઈ સન્માન...

અડવાણા ગામના ખેડૂત લક્ષ્મણભાઇ ઓડેદરાએ આફ્રિકા અને યુગાન્ડા જેવા દેશમાં થતા મટુંડા ફળની ખેતી કરી છે. બે વીઘા જેટલી જમીનમાં મટુંડાની ખેતી કરીને સારી આવક...

૧૬મી માર્ચે રાજકોટ કલેકટર કચેરીએ આઠ ગૌ ભક્તોએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે ૨૪ કલાકના આપેલા અલ્ટીમેટમ બાદ સૂત્રોચ્ચાર સાથે મોનોકોટો નામની ઝેરી...



to the free, weekly Gujarat Samachar email newsletter