ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

ગિરનાર લીલી પરિક્રમા સંપન્નઃ સાત લાખ પદયાત્રીઓ ઉમટ્યા

ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 36 કલાક વહેલી સંપન્ન થઈ હતી તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છ લાખ જેટલા પદયાત્રીઓનો ઘટાડો પણ નોંધાયો છે. આ વર્ષે સાત લાખ પદયાત્રીઓએ પરિક્રમા કર્યાનો અંદાજ છે, ખેતીની સિઝન ચાલુ હોવાથી અનેક ભાવિકો આ વર્ષે આવ્યા...

રાજકોટને આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક અદ્યતન એરપોર્ટ મળે તે માટે આશરે ત્રણ વર્ષની જહેમત બાદ હવે ફરી વિચારણા થઈ રહી છે. આ અંગે આઠમી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રાએ જણાવ્યું હતું કે, અગાઉ પડધરી અને ખીરસરામાં નવા એરપોર્ટ અંગે ૪૦૦...

દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે ૧૬મી જાન્યુઆરીથી ૨૩મી જાન્યુઆરી સુધી ભવ્ય નેત્રયજ્ઞ થયો હતો. જેમાં આંખના પડદા,...

ગૃહ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી હતી. આ બે દિવસ તેઓ સંઘ પ્રદેશ દીવમાં હતા. દીવમાં ચોથી ફેબ્રુઆરીએ તેમણે ૧૦૦ બેડ ધરાવતી...

જિલ્લા વહીવટી તંત્ર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાતમી ફેબ્રુઆરીએ ભવનાથ તળેટી ખાતે ૯મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી....

માધાપરની પાસે આવેલા ગોરસર ગામમાં વરસંગભાઈ છેલ્લા ૧૫ વર્ષથી માનસિક રીતે અસ્થિર લોકોને હૂંફ અને પ્રેમ આપીને સાજા કરવાનું કાર્ય કરે છે. આ માટે તેમણે પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર આવેલા માંગરોડ રોડ પર આશ્રમ બનાવ્યો છે.આ પંથકમાં વણગાભાઈના હુલામણા નામે...

ડેડેશ્વર મહાદેવ મંદિરમાં ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩.૩૫ ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા એવા શિવલિંગનું નિર્માણ કરાશે. આ શિવલિંગ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ચુડાસમા, જલ્પાબેન ચુડાસમા, નારણભાઈ ભદ્રેશાના હસ્તે તાજેતરમાં ભૂમિપૂજન...

મૂળ રાજકોટનો ૨૦ વર્ષનો યશ જોશીએ માઈક્રોસોફટ વર્ચ્યુઅલ એકેડેમીમાં વૈશ્વિક સ્તરે પ્રથમ આવીને દેશને ગર્વ અપાવ્યું છે. રાજકોટના વતની યશે MVAના ૪૦ કોર્સ પૂરા...

અંબાલામાં ૧૪મી જાન્યુઆરીએ આર્મી કેન્ટોન્મેન્ટમાં શંકાસ્પદ હિલચાલ કરતા શખસને અંબાલાના આર્મીના જવાનોએ ઝડપી લીધો હતો અને તપાસ કરતાં પકડાયેલા માણસનું નામ અસ્લમ...

સૌરાષ્ટ્રના સાવરકુંડલા હાથસણી રોડ પર આજથી ચાર વર્ષ પહેલાં ભક્તિબાપુએ એક આશ્રમ સ્થાપ્યો હતો અને નામ આપ્યું માનવ મંદિર, પણ આ વિસ્તારમાં આ આશ્રમ પાગલ આશ્રમથી ઓળખાય છે. સમાજે કોઈ પણ કારણોસર જેને તરછોડી દીધા છે, એવા માનસિક અસ્થિર ભાઈ-બહેનોને અહીં...

રાષ્ટ્રિય અને આતંરરાષ્ટ્રિય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અશોક ખાંટના ચિત્રો દુબઈના અમીરાત મોલ ખાતે આગામી ૬થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવશે....



to the free, weekly Gujarat Samachar email newsletter