ભજન ભ્રમ ને ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપેઃ મોરારિબાપુ

મોરારિબાપુના પિતા પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં ગયા રવિવારે યોજાયો હતો.

ગિરનાર લીલી પરિક્રમા સંપન્નઃ સાત લાખ પદયાત્રીઓ ઉમટ્યા

ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 36 કલાક વહેલી સંપન્ન થઈ હતી તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છ લાખ જેટલા પદયાત્રીઓનો ઘટાડો પણ નોંધાયો છે. આ વર્ષે સાત લાખ પદયાત્રીઓએ પરિક્રમા કર્યાનો અંદાજ છે, ખેતીની સિઝન ચાલુ હોવાથી અનેક ભાવિકો આ વર્ષે આવ્યા...

ગુજરાતી યુવાન-યુવતીઓનું અન્ય દેશના સ્થાનિક પાત્ર સાથે લગ્ન કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. તેમના પ્રેમને કોઈ ભાષા કે દેશના સીમાડા અડચણરૂપ બનતાં નથી. 

સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જિલ્લા તેમ જ શહેરમાં મેઘમહેર ચાલુ રહી હતી. એકંદરે એકથી ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજકોટના સ્પેશ્યિલ હોમ ફોર બોયઝમાં રહેતા ૧૮ વર્ષના અનાથ યુવાનને જામનગરના બ્રાસપાર્ટના અગ્રણી ઉદ્યોગપતિએ દત્તક લઈ સમાજને નવો રાહ ચિંધ્યો હતો. ગુજરાતમાં...

૧૭ જૂનથી પવિત્ર એવા પુરુષોત્તમ માસ (અધિક અષાઢ)નો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પુરુષોત્તમ માસનાં પ્રથમ દિવસથી જ સૌપ્રથમવાર ભગવાન વિષ્ણુની કથા અને વિષ્ણુયાગનું આયોજન થયું છે.

અશોબા વાવાઝોડાએ ઓમાન તરફ ફંટાયુ અને ઓમાન નજીક પહોંચ્યું હતું. શ્રીલંકામાં ‘અશોબા’નો અર્થ અશુભ એવો થાય છે, પરંતુ ગુજરાત માટે અશોબા લાભકારક સાબિત થયું છે.

રાજકોટ શહેરની જાણીતી શામજી વેલજી વીરાણી વિવિધલક્ષી હાઈ સ્કૂલ સોલર સિસ્ટમ દ્વારા ઊર્જા મેળવીને વીજળીનો વધુ ખર્ચ બચાવી રહી છે. 

બાર જયોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરમાં બિનહિન્દુઓને પ્રવેશ માટે ઊભા કરાયેલા નિયંત્રણો અંગે ખુદ હિન્દુ સમાજમાંથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter