ગિરનાર લીલી પરિક્રમા સંપન્નઃ સાત લાખ પદયાત્રીઓ ઉમટ્યા

ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 36 કલાક વહેલી સંપન્ન થઈ હતી તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છ લાખ જેટલા પદયાત્રીઓનો ઘટાડો પણ નોંધાયો છે. આ વર્ષે સાત લાખ પદયાત્રીઓએ પરિક્રમા કર્યાનો અંદાજ છે, ખેતીની સિઝન ચાલુ હોવાથી અનેક ભાવિકો આ વર્ષે આવ્યા...

પોરબંદરના દરિયામાંથી રૂ. 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અરબી સમુદ્રમાંથી 3500 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલ 8 ઈરાનીઓને સુરક્ષા એજન્સીઓએ રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. એનસીબી, ગુજરાત એટીએસ અને નૌકાદળ દ્વારા ભારતીય જળસીમા નજીકથી સંયુક્ત...

ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ અત્યારે ડેડવોટર લેવલે હોવાથી શહેરમાં વિતરિત થતું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. 

વિદેશમાં રહીને ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રે ક્રિયાશીલ સારસ્વતને ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (ગ્રીડ્સ) દ્વારા પ્રતિ વર્ષ ડાયસ્પોરા...

ખંભાળિયા નગરપાલિકાના સભ્ય એવા કિન્નર વાંસતી દે નાયકે સમાજમાં પ્રેરણારૂપી સમૂહલગ્નોત્સવનું આયોજન કર્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter