જાણીતા જૈન યાત્રાધામ પાલિતાણાથી થોડા દિવસ પહેલા એક સાધ્વીજી મ.સા.ગુમ થયાની જાણ કરતી નોંધ પોલીસમાં થઈ હતી.
ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 36 કલાક વહેલી સંપન્ન થઈ હતી તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે છ લાખ જેટલા પદયાત્રીઓનો ઘટાડો પણ નોંધાયો છે. આ વર્ષે સાત લાખ પદયાત્રીઓએ પરિક્રમા કર્યાનો અંદાજ છે, ખેતીની સિઝન ચાલુ હોવાથી અનેક ભાવિકો આ વર્ષે આવ્યા...
અરબી સમુદ્રમાંથી 3500 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલ 8 ઈરાનીઓને સુરક્ષા એજન્સીઓએ રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. એનસીબી, ગુજરાત એટીએસ અને નૌકાદળ દ્વારા ભારતીય જળસીમા નજીકથી સંયુક્ત...
જાણીતા જૈન યાત્રાધામ પાલિતાણાથી થોડા દિવસ પહેલા એક સાધ્વીજી મ.સા.ગુમ થયાની જાણ કરતી નોંધ પોલીસમાં થઈ હતી.
વિશ્વમાં મોટાભાગના લોકોની સવાર ચા પીવાથી પડે છે. પરંતુ અચરજની વાત તો એ છે કે હવે એક પોપટ પણ ચાનો રસિયો થઇ ગયો છે.
એક સિંહ પ્રેમી યુવા તબીબે અનોખી સફર ખેડી છે.
પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદે વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે.
કમોસમી વરસાદ અને લોકોની વધતી જતી ઇંતેજારી પછી ગીરની કેસર કરીનું આગમન હવે ટૂંક સમયમાં થશે.
વીરનગરના શિવાનંદ મિશન હોસ્પિટલના પરિસરમાં પૂ. મોરારિબાપુના હસ્તે ૨૬ એપ્રિલે સવિતા-શાંતિ નેત્રાલયનું ઉદ્ઘાટન થયું હતું.
અરબી સમુદ્રના કિનારે સોમનાથ મહાદેવ મંદિરના ૬૪મા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ગત સપ્તાહે ભવ્ય ઉજવણી થઇ હતી.
જિલ્લાના ખેડૂતે પોતાની જમીનમાં પવનચક્કી નાખવા સામે ન્યાયની માંગણી કરી હતી.
રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ રોજબરોજ વધી રહ્યું છે.
બરડા પંથકના ગોરાણા ગામમાં યોજાયેલા રામપારાયણના સમાપનના દિવસે ગામના દરેક ઘરને ‘રામાયણ’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.