ઈન્ડોનેશિયામાં પ્રમ્બાનન મંદિરની 1,168મી વર્ષગાંઠની ઉજવણી

ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતે આર્મેનિયાને આપ્યું સુરક્ષા કવચ ‘આકાશ’

પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ...

દિવાળીના તહેવારો અંગે ગૂગલ પર દુનિયાભરમાં ખાસ્સી જિજ્ઞાસા જોવા મળી છે. ભારત જ નહીં, વિશ્વના અન્ય દેશોના લોકોએ પણ દિવાળી અંગે જાણકારી મેળવવા ગૂગલ પર પ્રશ્નોનો...

સાઉદી અરેબિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટની સર્વાધિક નફો કરતી ઇવેન્ટ એવી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અબજો ડોલરનો હિસ્સો ખરીદવા રસ દાખવ્યો છે. અહેવાલ અનુસાર,...

ઇરાનમાં હિજાબ પહેરવાની કડક આચારસંહિતાનો ભંગ કરનારી ડઝન અભિનેત્રીઓ પર ફિલ્મોમાં કામ કરવાનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઇરાનના સાંસ્કૃતિક અને ઇસ્લામિક માર્ગદર્શન...

વિખ્યાત સાહિત્યકાર વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે ‘નામમાં શું રાખ્યું છે?’, પણ સ્પેનના આ પરિવાર માટે નામ જ સર્વસ્વ છે એમ તમે કહી શકો. સ્‍પેનના રાજવી...

એક વર્ષ અગાઉ પાકિસ્તાની જર્નાલિસ્ટ અર્શાદ શરીફની હત્યા બાબતે કેન્યાના ઉચ્ચ પોલીસ દળ – જનરલ સર્વિસ યુનિટ વિરુદ્ધ ખટલો શરૂ કરાયો હતો. શરીફની પત્ની જાવેરીઆ સિદ્દિક અને કેન્યાના બે જર્નાલિસ્ટ યુનિયનોએ સંયુક્તપણે ફરિયાદ કરી હતી. 2022ની 23 ઓક્ટોબરે...

ડેનમાર્કના ટ્રાવેલર ટોરબોર્ન પેડરસન દુનિયાના તમામ 203 દેશોની યાત્રા કરનાર અનોખા યાત્રી બની ગયા છે. ખાસ વાત એ છે કે 3.82 લાખ કિમી યાત્રા કરનારા પેડરસને...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક રિપબ્લિકન યહૂદી સંમેલનમાં આપેલા ભાષણમાં વિવાદાસ્પદ ટ્રાવેલ બેન (પ્રવાસ પ્રતિબંધ)ને ફરીથી લાગુ કરવાનું...

ઇન્સ્ટા-ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ હાલમાં જ તેના નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે. આ સ્માર્ટ ગ્લાસના ફીચર્સ કોઇ સાયન્સ ફિક્શન મૂવીના ગેજેટ જેવા શાનદાર...

અરબસ્તાનમાં ભારતીય સંસ્કૃતિ સાકાર થવા જઇ રહી છે. દુબઇના અમિરાત થિયેટરમાં રવિવારે રામલીલા ભજવાશે. કોઇ પણ આરબ દેશોમાં પ્રથમ વખત આટલા મોટા પાયે રામલીલા યોજાઇ...

હિન્દી ફિલ્મોમાં આપણે ઘણી વખત જોયું છે કે નાનપણમાં વિખૂટાં પડી ગયેલા ભાઇભાંડુ દસકાઓ બાદ અચાનક જ મળી જાય છે અને ભારે લાગણીસભર દૃશ્ય સર્જાય છે. ક્યારેક આવું...



to the free, weekly Gujarat Samachar email newsletter