અક્ષતાએ રિશીને કહ્યું, હું દરેક ડગલે તમારી સાથે છું

Tuesday 28th May 2024 12:18 EDT
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે 4 જુલાઇના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત બાદ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. વડાપ્રધાનના પત્ની અક્ષતા મૂર્તિએ રિશી સુનાકના પ્રચાર અભિયાનને સમર્થન જાહેર કરતાં સોશિયલ મીડિયામાં પ્રેરણાદાયી પોસ્ટ મૂકી હતી. ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં અક્ષતાએ જણાવ્યું હતું કે હું દરેક ડગલે તમારી સાથે છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter