આ કોફીના એક કપની કિંમત 265 પાઉન્ડ....

Tuesday 23rd April 2024 10:50 EDT
 
 

લંડનઃ બ્રિટનના એક મેફેર કોફી શોપમાં કોફીનો એક કપ 265 પાઉન્ડમાં વેચાય છે. કદાચને આ બ્રિટનની સૌથી મોંઘી કોફી હશે. આ કોફી જાપાનના ઓકિનાવા ટાપુના ટાયપિકા બીન્સમાંથી તૈયાર કરાય છે. આ બીન્સ ઓકિનાવામાં 2015થી ઉગાડવામાં આવે છે. આ કોફી એસપ્રેસો, ફ્લેટ વ્હાઇટ, અમેરિકાનો અને કેપુચિનો અથવા તો લાટ્ટે સ્વરૂપે પીરસાય છે. જાપાનમાં કોફી ઉત્પાદનની અછતના કારણે આ કોફી આટલી મોંઘી પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter