પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

હાર્લ્સડનમાં વિન્ડરશ રોડ પર ગોળીબારમાં ઘાયલ ૨૦થી ૩૦ વર્ષની વચ્ચેનો એક પુરુષ મળી આવ્યો હતો. પેરામેડિક્સ આવે ત્યાં સુધી પોલીસ અધિકારીઓએ તેને પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ, તેને સ્થળ પર જ મૃત જાહેર કરાયો હતો.

આપણે સ્ટેજ ફેશન શો તો ઘણાં જોયા હશે પરંતુ કોરોના મહામારીના લોકઅપ સમયગાળામાં ઘરના બેઠક ખંડમાં ફેશન શોનું કેટવોક થયું હોય એવું સાંભળવા કે જોવામાં આવ્યું...

મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામીનારાયણ મંદિર (કિંગ્સબરી ટેમ્પલ)ના બ્રહ્મલીન આધ્યાત્મિક સ્થાપક પૂ. પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી કિંગ્સબરીમાં...

સાઉથ લંડનના ડલવિચમાં ૯ જુલાઈ ગુરુવારની સાંજે સીલી ડ્રાઈવ ખાતે ધોળે દહાડે ૧૮ વર્ષીય ટીનેજર ડોનેલ રુલેની સ્ટેબિંગમાં હત્યા કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન...

ભારતવંશી બ્રિટિશ સ્ટીલ ટાયકૂન લક્ષ્મી નિવાસ મિત્તલે કોરોના વાઈરસ સામેના જંગમાં અગ્રણી ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોરોના વેક્સિન વિકસાવવા માટે ૩.૫ મિલિયન પાઉન્ડ...

વોકર્સ ક્રિસ્પ્સે તેની લેસ્ટરની ફેક્ટરીમાં ૨૮ કર્મચારીઓને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. કંપનીની બ્યુમન્ટ્સ લેઝ ખાતેની ફેક્ટરીમાં...

શુક્રવાર ૩ જુલાઇ ૨૦૨૦ના રોજ લંડનના નહેરૂ સેન્ટરના ઉપક્રમે "યોગ અને કોવીદ કટોકટી" વિષય પર વક્તવ્ય અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા યોગાચાર્ય...

લોકડાઉનના નિયંત્રણો હળવા થયા તે અગાઉ ૧૧ જૂને બ્રેન્ટ લેબર કાઉન્સિલરોએ ઈંલિંગ રોડ ટેમ્પલ તરીકે જાણીતા શ્રી વલ્લભ નિધિ મંદિરમાં પ્રાર્થનામાં ભાગ લીધો હતો. તેમાં...

ધર્મ, સમાજ અને જનકલ્યાણાર્થે ઉદાર સખાવતો કરનાર લંડનના જાણીતા શ્રેષ્ઠી ધામેચા પરિવારના ગૌલોકવાસી શ્રી ખોડીદાસભાઇ, ગૌલોકવાસી શ્રી જયંતિભાઇ તથા ગૌલોકવાસી...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર - લંડન ખાતે ૨૩ જૂનને મંગળવારે મંદિરના સંતો દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ રથયાત્રાનું વેબકાસ્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter