પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

સધર્ક ક્રાઉન કોર્ટે અનિયંત્રિત ઈમિગ્રેશન સલાહ અને સેવા આપ્યા પછી તેની આવકનું મની લોન્ડરિંગ કરવા સહિત સાત ગુનામાં દોષિત ઠરેલી ઈસ્ટ લંડનની બે વ્યક્તિ-અબ્દુલ...

બોલ્ટન નજીક M61 પર તા.૬ જુલાઈને શનિવારે રાત્રે થયેલા કાર અકસ્માતમાં બ્લેકબર્નની ૧૩ વર્ષીય સના પટેલના મૃત્યુના મામલે પોલીસે એક પુરુષ અને એક મહિલાની ધરપકડ...

ચેથામ હાઉસમાં મંગળવાર ૨૫ જૂને IPF અને CII દ્વારા ડો. મોહન કોલના અધ્યક્ષપદે ભારત પડકારોનો સામનો કરી કેવી રીતે તકનું સર્જન કરી શકે તે મુદ્દે રાઉન્ડ ટેબલ...

ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા જૂન ૨૫ મંગળવારે બકિંગહામ પેલેસમાં આયોજિત રિસેપ્શનમાં વિવિધ ધર્મો, આસ્થાઓ અને કોમ્યુનિટીઝના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. યુકે...

છેલ્લાં ત્રણ વર્ષમાં લંડન અંડરગ્રાઉન્ડમાં ચોરીના બનાવોમાં ૮૦ ટકા કરતાં વધુનો વધારો નોંધાયો હતો. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (બીટીપી) ના આંકડા મુજબ ૨૦૧૬-૧૭માં...

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાર્થક કરવા પ્રતિબદ્ધ છે ૮૦ ટકા દિવ્યાંગ ૪૬ વર્ષીય સમીર કક્કડ. તેમનો જુસ્સો અને મનોબળ અદ્વિતીય છે. તેઓ માને...

એર ઇંડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકીના પગલે લંડનના સ્ટેન્ડસ્ટેડ એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડીંગ કરાવીને તપાસ હાથ ધરાઇ છે. એર ઇંડિયાએ ટ્વીટર પર આ વાતને...

પોતાની એક્સ પાર્ટનર પર લફરું હોવાનો આક્ષેપ કર્યા બાદ ડુક્કરવાડામાં રહેતા ૬૩ વર્ષીય બિઝનેસમેન જેમ્સ ગ્લેસિંગ મકાનનો કબજો મેળવવાનો કેસ હારી ગયા હતા. ગ્લેસિંગે...

લોર્ડ આદમ તરીકે જાણીતા લેબર પાર્ટીના બ્લેકબર્નના ઉમરાવ લોર્ડ આદમ પટેલનું ૭૮ વર્ષની વયે બુધવાર, ૧૨ જૂને નિધન થયું હતું. લોર્ડ આદમને રાજકારણીઓ સહિત સંખ્યાબંધ...

બ્રિટિશ-ભારતીય જિયા વડુચાએ વિક્રમ સર્જ્યો છે. પિન્નરવૂડ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી ૧૧ વર્ષની જિયાએ મેન્સા આઇક્યુ ટેસ્ટમાં સૌથી વધુ ૧૬૨ માર્ક્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter