૧૬ મે, ગુરૂવારની સાંજે હેરો સીવીક સેન્ટર ખાતે કાઉન્સિલની વાર્ષિક મીટીંગમાં ૨૦૧૯-૨૦ના વર્ષ માટે કાઉન્સિલર નીતિન પારેખની હેરોના મેયર તરીકે જાહેરાત કરાઇ છે. હેરોના...
ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...
એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
૧૬ મે, ગુરૂવારની સાંજે હેરો સીવીક સેન્ટર ખાતે કાઉન્સિલની વાર્ષિક મીટીંગમાં ૨૦૧૯-૨૦ના વર્ષ માટે કાઉન્સિલર નીતિન પારેખની હેરોના મેયર તરીકે જાહેરાત કરાઇ છે. હેરોના...
ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ માટે પ્રત્યાર્પણ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા વિજય માલ્યાએ પોતાના મધ્ય લંડનસ્થિત...
શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી(યુકે) (SKLPC,UK)ની ૪૬મી વાર્ષિક સાધારણ સભા ૧૮મી મેએ યોજાઈ હતી.જનરલ સેક્રેટરી સૂર્યકાન્ત વરસાણીએ ઉપસ્થિત રહેલા તમામ સભ્યોનું...
હૈદરાબાદના ૨૪ વર્ષીય ભારતીય નાગરિક નદીમુદ્દીન હમીદ મોહમ્મદની ચપ્પાના ઘા મારીને લંડનમાં હત્યાની ઘટનામાં પોલીસે મૂળ પાકિસ્તાની સહકર્મચારી આકીબ પરવેઝની ધરપકડ...
હનીમૂન પર વિદેશ ગયેલા નવદંપતીમાંથી નવોઢા પત્નીનું મોત થાય અને પતિને સ્વદેશ ફરવાની પરવાનગી ન અપાય તે વિચિત્ર લાગે પરંતુ, નોર્થ લંડનના બ્રેન્ટના નિવાસી ખિલન...
સિટી ઓફ લંડન કોર્પોરેશનને સૌથી મોટી ગ્રાન્ટ આપતી સ્વતંત્ર સંસ્થા સિટી બ્રિજ ટ્રસ્ટ કમિટીના ચેરમેનપદે પહેલી જ વાર કોઇ ભારતીય અને ગુજરાતી મૂળના ધ્રુવ પટેલ...
બ્રેક્ઝિટ વાટાઘાટો ચાલે છે ત્યારે યુકે અને ભારત વચ્ચે બિઝનેસ વધારવાના વિશ્વાસવર્ધક પગલાં તરીકે ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર ગ્રેહામ સ્ટુઅર્ટ અને ભારતના હાઈ કમિશનર...
મેયર સાદિક ખાને ‘ધીસ મોર્નિંગ’ કાર્યક્રમમાં લંડનની નાઈફ ક્રાઈમ કટોકટીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે. જોકે, તેમણે પોલીસ દળોને લાચાર બનાવી દેનારી ભંડોળમાં...
બ્રિટનની કાનૂની ટીમે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના વચેટિયા અને ૩,૬૦૦ કરોડ રુપિયાની દલાલીના કેસમાં આરોપી ક્રિશ્ચિયન મિશેલની ભારતમાં પારાવાર હેરાનગતિ...
એક જ વ્યક્તિએ ૧૨ કલાકના સમયગાળામાં હુમલાના અલગ બનાવોમાં બે મહિલાનું અપહરણ કરીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમનું અપહરણ કરીને તેમને કારમાં લઈ ગયો હતો અને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.