પ્રેસ્ટન મંદિરના આંગણે હરખભેર ઉજવાયો તુલસીવિવાહનો મંગલપ્રસંગ

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે...

નૂતન વર્ષને વધાવવા મિલન સમારંભ

એબીપીએલ પરિવારે વિક્રમ સંવત 2081ના આગમનને વધાવવા હેરો ઓફિસે મિત્રો-સ્વજનોનો નાનકડો મિલન સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ તાજેતરમાં પ્રકાશિત દિવાળી વિશેષાંક સહિતના વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

હેરો કાઉન્સિલને તેમજ હેરોના ભાવિક ભક્તોને આપેલી વિશિષ્ટ અને અજોડ સેવા બદલ હેરોના મેયર કાઉન્સિલર કરીમા મારીકરે શ્રી શ્રુતિ ધર્મદાસને હેરો બરો કાઉન્સિલ તરફથી...

પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેનારા ભારત અને કોમનવેલ્થના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૬ નવેમ્બરે નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન...

ડોરસેટસ્થિત ભારતીય રેસ્ટોરાંનાં ૪૨ વર્ષીય માલિક મોતીન મિયાએ ૨૦૦,૦૦૦ પાઉન્ડની ટેક્સચોરી કરી હોવાનું રેવન્યુ એન્ડ કસ્ટમ્સ(HMRC)ની તપાસમાં બહાર આવતા બોર્નમથ...

યુકેમાં બાળસ્થૂળતાનો ટાઈમબોમ્બ ધણધણી રહ્યો છે ત્યારે તેના સામનાની યોજનાના ભાગરુપે આગામી વર્ષના ફેબ્રુઆરીથી સમગ્ર લંડનના ટ્યૂબ સ્ટેશનો અને બસ સર્ટોપ્સ પર...

ખૂબ કિંમતી એશિયન ગોલ્ડેને લક્ષ્ય બનાવીને એન્ફિલ્ડમાં બનેલી ચોરી અને લૂંટની ઘટનામાં ચોરોએ કુલ ૧૦૦,૦૦૦ પાઉન્ડની કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરી હોવાનું સ્કોટલેન્ડ...

બ્રેન્ટમાં આવેલા બે સ્વામીનારાયણ મંદિરમાં ચોરી અને તોડફોડની બનેલી ઘટના અંગે પોલીસ એક શંકાસ્પદ વ્યક્તિ ૨૪ વર્ષીય ડેની ઓ’લેરીની શોધખોળ કરી રહી છે. તપાસ અધિકારીઓ...

બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરનાર ડ્રાઈવર કૈલાશ ચંદર વિશે વારંવાર અપાયેલી ચેતવણીની અવગણના કરવા બદલ બસ કંપની મીડલેન્ડ રેડ (સાઉથ) લિમિટેડને ૨.૩ મિલિયન પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં બે દિવસ ચાલેલી સુનાવણી બાદ જજ પૌલ ફેરરે...

કાઉન્સિલ હોમ મેળવવાની પ્રતીક્ષા કરી રહેલી માતા અને તેની પુત્રી છેલ્લાં ૧૫ મહિનાથી એક NHS હોસ્પિટલમાં રહે છે. તેને લીધે ટેક્સપેયરોના માથે ૧૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ આવ્યો છે.

બ્રિટિશ સરકાર બ્રેક્ઝિટ એગ્રીમેન્ટની અવઢવમાં મૂકાયેલી હતી ત્યારે વડા પ્રધાન થેરેસા મે દિવાળી રિસેપ્શનનું સ્થળ તેમના નિવાસ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટથી ખસેડી વધુ...

સર્જરીનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જતાં હોય છે ત્યારે ચેનલ ફાઈવ દ્વારા ૧૪ નવેમ્બરે ઓપન હાર્ટ સર્જરીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. લંડનના જાણીતા...



to the free, weekly Gujarat Samachar email newsletter