ફૂલ એચડી ટીવીમાં ક્રિકેટ મેચું જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ગલીએ ગલીએ ક્રિકેટ ટીચવા બેસી જાતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું મલ્ટીપ્લેક્સમાં જઈને જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ફૂલ એચડી ટીવીમાં ક્રિકેટ મેચું જોતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ગલીએ ગલીએ ક્રિકેટ ટીચવા બેસી જાતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
મોંઘી મોંઘી ગાડીયું ને ઈસ્ટમેન કલર બાઈકું લઈને ફરતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ઠાઠીયાં જેવા સેકન્ડ હેન્ડ સ્કુટરું હલાવતાં...
મોંઘી મોંઘી ગાડીયું ને ઈસ્ટમેન કલર બાઈકું લઈને ફરતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ઠાઠીયાં જેવા સેકન્ડ હેન્ડ સ્કુટરું હલાવતાં...
ઈંગ્લીશ મિડીયમમાં ભણતાં ટેણિયાવ શું ભણે છે એની ચિંતા કરતાં હંધાય એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ચિંતા કર્યા વિના ગોટપીટ કરતાં ભૂલકાંવ! ઈન્ડિયામાં ટ્યુશન બંધાવીને...
વોશિંગ મશીનું, ઓવનું, લોન મૂવરું અને બીજાં વિવિધ ઓજારો વડે ઘરનાં કામો જાતે જ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં કામવાળી ના મળે...
આઇરીશ, સ્કોટીશ, સ્પેનીશ, સ્વીડીશ એવા સત્તર જાતના ધોળિયાવ હારે રહેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ ઇન્ડિયામાં સત્તરસો જ્ઞાતિ અને સત્તર હજાર...
ફોરેનમાં રહેવા મળ્યું એવાં નસીબ લઈને જનમેલાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ફૂટેલાં કરમ લઈને જનમેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
ઇંગ્લાંન્ડમાં અવર, ડે અને વિકના હિસાબે નોકરીયુંના પગારું લેતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને નોકરીયું નો કરતાં હોય એવાં ભૂલકાંવ! ઇન્ડિયામાં નવરાબેઠાં...
ઘડીકમાં તડકો ને ઘડીકમાં વરસાદ એવી મિક્સ-સિઝનમાં જીવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પણ હવે તો ગમેત્યારે પડતા વરસાદથી ટેવાઈ ગયેલા...
ફિલ્મોમાં ફેરી-ટેલ અને ટીવીમાં ટેલિ-ટેલ જોતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જેટલા મોઢાં એટલી વારતા ફેલવતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!