- 16 Dec 2014
ભુવનેશ્વરઃ શહેરમાં ૧૪ ડિસેમ્બરે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ-ફાઇનલ મેચમાં ભારત સામેના વિજય બાદ દર્શકો અને મીડિયા સામે અશ્લીલ ઇશારા કરનાર પાકિસ્તાની હોકી ટીમના બે ખેલાડી અમજદ અલી અને મોહમ્મદ તૌસિકને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને સસ્પેન્ડ કર્યા...