સંશોધકોએ ૨૮ વર્ષ આસપાસની લગભગ ૩૭ યુવતીઓનો અભ્યાસ કર્યો હતો. આ વ્યક્તિઓના બોડી-ચેકઅપમાં જાણવા મળ્યું હતું કે જે યુવતીઓ દસેક વર્ષ સુધી આડેધડ ડાયેટિંગના નુસખા અપનાવતી હતી તેમની આંખની કીકી પાતળી જોવા મળી હતી.