કેટલાક ગ્રૂપ મહારાષ્ટ્રના અકોલા સહિતના શહેરમાં જશે. રાજકોટના યુવા ગાયક આશિષ દવેએ એવું જણાવ્યું હતું કે આ વર્ષે હું અને મારી સાથેના કલાકારો યુકે જઈને રહ્યાં છીએ, અહીં મોટાભાગે
આપણાં ગુજરાતીઓ પ્રાચીન ગરબા ગાવાનો જ આગ્રહ રાખતા હોય છે.
આ સિવાય રાજકોટના જ ગાર્ગી વોરા, જીતુ માંકડ, મિતેશ ઓઝા, યોગેશ હાડા, નિગમ ઉપાધ્યાય, કલ્પેશ કાચા, યોગેશ વ્યાસ વગેરે કેનેડા અને આફ્રિકાના નાઈરોબી, મોમ્બાસા, તાન્ઝાનિયા વિગેરે દેશોમાં ગુજરાતની કલાને રજૂ કરશે.