15 વર્ષ જૂનો ઘૂંટણનો દુખાવો માત્ર 25 દિવસની સારવારમાં ગાયબ થયો!

મિશન હેલ્થમાં સારવાર લેવા આવેલ 55 વર્ષીય ભરતભાઈ, ઘૂંટણના દુખાવાથી, ઘોડીના સહારે પણ માંડ ચાલી શકતા હતા

Tuesday 28th May 2024 06:58 EDT
 
 

કાસીન્દ્રાના 55 વર્ષીય ભરતસિંહ મકવાણા છેલ્લા 15 વર્ષથી ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યા હતા. સમય જતા દુખાવો અત્યંત વધતો જતો હતો, દવાઓથી ફરક પડતો નહોતો. સીડી ચઢવું- ઊતરવુંતો દૂરની વાત, ઘૂંટણના અતિશય દુખાવાથી સીધા ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું. ચાલવા માટે તેઓ ઘોડીનો સહારો લેવા લાગ્યા હતા.
એટલામાંજ તેઓને મિત્ર દ્વારા મિશન હેલ્થની જાણ થતા તેઓએ તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લઇ, એડવાન્સ્ડ ની રિહેબ શરૂ કર્યું. અહીં આપવામાં આવેલ એડવાન્સ્ડ કાર્ટિલેજ રિસ્ટોરેશન થેરાપી, ની મોબિલિટી એન્ડ સ્ટ્રેન્થનીન્ગ કસરતો તેમજ પ્રોપ્રિઓસેપ્ટિવ - બેલેન્સ અને ગેઇટ ટ્રેઇનિંગના માત્ર 25 દિવસની એડવાન્સ્ડ ફિઝિયોથેરાપીથી ઘૂંટણના દુખાવામાં 100% રાહત મેળવી, સ્વતંત્ર દુખાવા વગર ચાલતા, સીડી ચઢતા- ઉતરતા અને નોર્મલ જીવન જીવવા કાબિલ બન્યા.

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

Email: www.missionhealth.co.in  or  Whatsapp no: +91 76000 29090


comments powered by Disqus