મિશન હેલ્થ દ્વારા લકવાની સારવારમાં લાવવામાં આવેલ અદભુત ક્રાંતિ

હરિયાણાના 72 વર્ષીય સિનિયર રિસર્ચર ચંદરભાન ભાઈ, લકવાગ્રસ્ત પરિસ્થિતિમાંથી મિશન હેલ્થની માત્ર 1 મહિનાની ન્યુરો રોબોટિક્સ ફિઝિયોથેરાપીથી ફરી એક વખત ચાલતા થયા

Tuesday 09th July 2024 09:41 EDT
 
 

હરિયાણાના 72 વર્ષીય સિનિયર રિસર્ચર ચંદરભાનને માર્ચ 2023 માં આવેલા બ્રેઈન સ્ટ્રોકના અટેક બાદ તેઓનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું. તેઓ સ્વતંત્ર ઉભા રહ્યી કે ચાલી શકતા ન હતા. લાકડીના સહારા તેમજ ઘરના વ્યક્તિઓના સહારે ચાલવામાં પણ પગ તેમજ શરીર બેલેન્સના અભાવે ડગું મગું થતા હતા. પડવાનો હંમેશા ભય રહેતો હતો. સાથે ડાબા હાથનો કોઈપણ કામમાં ઉપયોગ લઇ શકાતો નોહ્તો. આ બધી પરિસ્થિતિથી તેઓ ગૂંગળામણનો અહેસાસ કરવા લાગ્યા હતા, અને જેમાંથી તેઓ બને એટલી જલ્દી બહાર આવવા માંગતા હતા!
આ પરિસ્થિતિમાં 4 મહિના સુધી રહ્યા બાદ, તેમના દીકરાને અમદાવાદ સ્થિત મિશન હેલ્થની જાણ થતા તેઓએ તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લીધી. અહીં
તેઓના ડિટેઇલ્ડ ઇવેલ્યુશન બાદ મિશન હેલ્થના એબિલિટી ક્લિનિક ખાતે ન્યુરો રોબોટિક્સ અને એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી રીહેબની સારવાર શરૂ કરવામાં આવી.
જે પૈકી આપવામાં આવેલ એડવાન્સ્ડ લેગ્સ એન્ડ વોકિંગ રોબોટિક્સ, હેન્ડ એન્ડ ફિંગર્સ રોબોટિક્સ, એંકલ રોબોટિક્સ, એડવાન્સ્ડ બેલેન્સ એન્ડ કો-ઓર્ડિનેશન રિહેબ, એડવાન્સ્ડ ન્યુરો ફિઝિયોથેરાપીના માત્ર 1 મહિનાના અંતે તેઓ ફરી એક વખત કોઈપણ સહારા વગર સ્વતંત્ર રીતે પુરા આત્મવિશ્વાસ સાથે ચાલતા થયા અને ડાબા હાથ તેમજ આંગળીઓની સંપૂર્ણ મુવમેન્ટ પાછી મેળવી સંપૂર્ણ એકટીવ બન્યા!!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું
સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in -   call    or whatsapp      : +91 76000 29090


comments powered by Disqus