અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો 11 જૂને વિધિવત્ પ્રારંભ થયો હતો, જેને 3 મહિના વીતી ચૂક્યા છે. ત્રણ મહિના દરમિયાન રાજ્યના પાંચેય ઝોનમાં સરેરાશ વરસાદ કરતાં 85 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જો કે ગુજરાતના 2 જિલ્લા હજુ એવા પણ છે, જ્યાં વરસાદની ઘટ વર્તાઈ છે. આ સિવાયના તમામ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
જિલ્લો વરસાદ મિ.મી.માં કેટલા ટકા વધુ વરસાદ
અમદાવાદ 700.8 22
આણંદ 970.6 34
અરવલ્લી 872.9 18
બનાસકાંઠા 515.2 -1
ભરૂચ 1045.6 68
છોટાઉદેપુર 1048.8 23
દાદરા અને
નગરહવેલી 2695.6 32
દાહોદ 761.3 12
દમણ 2242.6 10
ડાંગ 2203.7 13
ગાંધીનગર 779.3 18
ખેડા 1037.1 46
મહિસાગર 944.1 35
મહેસાણા 809.8 32
નર્મદા 1234.5 36
નવસારી 2218.5 38
પંચમહાલ 1008.5 24
પાટણ 583.6 19
સાબરકાંઠા 805.1 10
સુરત 1638.2 46
તાપી 1505.5 23
વડોદરા 950.2 23
વલસાડ 2351.5 29
અમરેલી 568.8 18
ભાવનગર 531.5 11
બોટાદ 479.8 2
દેવભૂમિ દ્વારકા 1825.9 275
દીવ 608.1 -8
ગીરસોમનાથ 864.9 11
જામનગર 1131 106
જૂનાગઢ 1405.2 84
કચ્છ 800.9 127
મોરબી 852.4 84
પોરબંદર 1439.2 139
રાજકોટ 898.3 67
સુરેન્દ્રનગર 530 20