5 વર્ષ જૂની કમરના મણકાની પીડાથી 5 મિનિટ પણ ચાલી ન શકતા 86 વર્ષીય દાદા, મિશન હેલ્થની સારવાર બાદ દુખાવારહિત 1 કલાક ચાલતા થયા

Wednesday 12th June 2024 08:20 EDT
 
 

ગાંધીનગરના 86 વર્ષીય હરગોવિંદભાઈ મહેતા, છેલ્લા 5 વર્ષથી કમરના દુખાવા અને પગમાં ચઢતી ખાલી- ઝંઝણાટીથી ખુબજ ત્રસ્ત હતા. તેઓ માટે લાંબો સમય બેસવું, ઊભા રહેવું, ચાલવું કે સીડી ચઢવું -ઉતરવું ખુબજ મુશ્કેલ બની ગયું હતું. દુખાવા અને ઉંમરના કારણે બેલેન્સ રહેતું નોહ્તું. હવે તેઓ પરવશતાનો અહેસાસ કરવા લાગ્યા હતા.
એટલામાંજ તેઓને મિશન હેલ્થની જાણ થતાં, તેઓએ તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લઇ એડવાન્સ્ડ સ્પાઈન રિહેબ અને જીરીયાટ્રીક રિહેબ શરુ કર્યું. સારવારના માત્ર 30 દિવસના અંતે, દાદાએ કમર અને પગની તકલીફમાંથી 100% રાહત મેળવી, બેલેન્સમાં નોંધપાત્ર સુધારો જણાયો અને 45 મિનિટથી વધુ સમય ઊભા રહેતા, સીડી ચઢતા- ઊતરતાં તેમજ 1 કલાકથી વધુ સમય ચાલતા થયા, અને ફરી એક વખત શારીરિક પગભર બન્યા !!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ
 ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in -   call    or  whats app     : +91 76000 29090


comments powered by Disqus