શેખ હસીનાની ગાંધી પરિવાર સાથે મુલાકાત, સોનિયાને ભેટી પડ્યાં

Wednesday 12th June 2024 08:42 EDT
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા ભારત આવેલાં બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના સોમવારે નવી દિલ્હી ખાતે કોંગ્રેસ સંસદીય પક્ષનાં વડાં સોનિયા ગાંધીને ઊમળકાભેર મળ્યાં હતાં. બંને એકબીજાને ભેટી પડ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઉપસ્થિત હતાં.


comments powered by Disqus