રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં તપાસ માટે એક મહિનો અપાયો

Wednesday 13th November 2024 05:13 EST
 
 

અમદાવાદઃ બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મના કેસમાં કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધના કેસમાં ગ્રામ્ય કોર્ટે સોલા પોલીસને વધુ એકવાર 10 ડિસેમ્બર સુધી તપાસ કરવા સમય આપવા આદેશ કર્યો છે. સોલા પોલીસને આ કેસની તપાસ કરવા માટે કોર્ટે બીજી વખત સમય આપ્યો છે.


comments powered by Disqus