ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઇકોર્ટની લીલીઝંડી

Wednesday 15th May 2024 06:07 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની બંધારણીય કાયદેસરતાને પડકારતી થયેલી ઢગલાબંધ રિટ હાઇકોર્ટની ખંડપીઠે ધરાર ફગાવી દીધી. હાઇકોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવતાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને તેને સંબંધિત જોગવાઈને બહાલ રાખી હતી. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો ઘણો મહત્ત્વનો છે અને પારકાની જમીન પર આંખ ઉઠાવતાં પણ હવે ભૂમાફિયાઓ સો વાર વિચાર કરશે.


comments powered by Disqus