હાથ ન હોવા છતાં એક દેશભક્તે લોકતંત્રની પ્રેરણાદાયક તસવીર રજૂ કરી હતી. નડિયાદના અંકિત સોનીએ 20 વર્ષ પહેલાં કરંટ લાગતાં બંને હાથ ગુમાવી દીધા હતા, જેમણે મતદાન અંગેની જાગૃતિ ફેલાવતાં પગથી મતદાન કર્યું હતું.