શ્રદ્ધાનો મહાસાગરઃ શક્તિહૃદયા શક્તિપીઠ માનવમહેરામણથી ધબકી ઊઠ્યું

Wednesday 18th September 2024 03:17 EDT
 
 

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ધબકી રહ્યો છે. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાસભર વાતાવરણ વચ્ચે અરવલ્લીની દુર્ગમ ગિરિકંદરાઓ પસાર કરીને માઇભક્તો યાત્રાધામ આવી રહ્યા છે. અમદાવાદથી ઉપડતા વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા માતાજીને સૌથી મોટી 52 ગજની ધજા ચડાવાઈ, તો લાલ દંડા સંઘે પદયાત્રાના આયોજનને સતત 190 વર્ષ પૂર્ણ કર્યાં છે.


comments powered by Disqus