કમરની ગાદીના નસ પરના દબાણથી ૧ મિનિટ પણ ચાલી ન શકતા વનરાજસિંહ ચાવડા, મિશન હેલ્થની સારવાર બાદ ૩૦ મિનિટ દુખાવારહિત ચાલતા થયા

કમરના મલ્ટીપલ લેવલ મણકાની ગાદી બહાર આવતા, તેઓ કમરમાંથી વાંકા વળી ગયા હતા

Wednesday 19th June 2024 07:15 EDT
 
 

નરોડાના રહેવાસી ૪૮ વર્ષીય વનરાજસિંહ ચાવડા, કમરના એક કરતા વધુ મણકાની ગાદી બહાર આવી નસ પર દબાણથી પીડાતા હતા. કમરના અસહ્ય દુખાવાથી તેઓ કમરમાંથી તદ્દન વાંકા વળી ગયા હતા. ૧ મિનિટથી વધુ સમય ઉભા રહી હે ચાલી શકતા નહોતા. લોકલ ફિઝિયોથેરાપી કે દવાઓની અસર ઝાઝો સમય રહેતી નહોતી.
એટલામાંજ તેઓને મિશન હેલ્થનો રેફ્રન્સ મળતા, તેઓએ તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લઇ, સારવાર શરુ કરી. અહીં તેઓના ડિટેઇલ્ડ ઇવેલ્યુશન બાદ ચાલુ કરવામાં આવેલ એડવાન્સ્ડ સ્લિપ્ડ ડિસ્ક રિવર્સલ પ્રોગ્રામ પૈકી આપવામાં આવેલ નોન સર્જીકલ સ્પાઈનલ ડીકમ્પ્રેશન થેરાપી, એડવાન્સ્ડ નર્વ ટીશ્યુ રિજનરેશન થેરાપી, કોર સ્ટેબિલિટી અને પોશ્ચ્રર કરેક્શન એક્સરસાઈઝના અંતે તેઓ તમામ દુખાવામાંથી ૧૦૦% રાહત મેળવી, કમરમાંથી સંપૂર્ણ સીધા થઇ, ૩૦ મિનિટથી વધુ સમય ઉભા રહેતા તેમજ ચાલતા થયા!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે.

www.missionhealth.co.in -  call     or Whatsapp      : +91 76000 29090


comments powered by Disqus