પારસીઓ દ્વારા નવરોજની ઉજવણી...

Wednesday 21st August 2024 05:21 EDT
 
 

પારસીઓનું નવું વર્ષ એટલે નવરોજ. પારસીઓ માટે નવરોજનો દિવસ ખુશીઓનો દિવસ હોય છે. ખમાસા વિસ્તારમાં આવેલી પારસી અગિયારી ખાતે પારસી સમુદાયના લોકો વહેલી સવારથી જ નવરોજની મુબારકબાદી માટે એકત્ર થયા હતા અને અગ્નિદેવની પૂજા કરી હતી. નવા વર્ષની ઉજવણી પ્રસંગે સગાંવહાલાંઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus