ડો. તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડ

Wednesday 24th April 2024 07:07 EDT
 
 

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના વરદ્હસ્તે ગુજરાતના પ્રોફેસર ડો. તેજસ મધુસૂદન પટેલને મેડિસિન ક્ષેત્રમાં યોગદાન બદલ પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે રાષ્ટ્રપતિએ ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને પણ પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યો હતો. 


comments powered by Disqus