કેદારનાથમાં કચ્છી સંસ્કૃતિ ઝળકી

Wednesday 25th September 2024 02:12 EDT
 
 

અંજાર, સુગારિયા અને મોડસર ગામના યાત્રિકો દર્શનાર્થે કેદારનાથ પહોંચ્યા હતા, જ્યાં આહિર પહેરવેશમાં મહિલા અને પુરુષોએ રાસ-ગરબા રમતાં આસપાસના લોકો જોવા એકત્રિત થયા હતા. કેદારનાથ ધામમાં કચ્છની સંસ્કૃતિએ ભારે રંગ જમાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.


comments powered by Disqus