ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, કોરોનાનું પણ સંકટ

Wednesday 25th September 2024 02:12 EDT
 
 

નવી દિલ્હીઃ આફ્રિકામાં તબાહી મચાવનારા મંકીપોક્સ વાઇરસનો વેરિએન્ટ ક્લેડ-1એ ભારતમાં દસ્તક આપી ચૂક્યો છે, જેનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો છે. આ સ્ટ્રેનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન - WHO દ્વારા પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે કોરોનાનો નવો વેરિઅન્ટ XECનું સંકટ પણ માથે તોળાઈ રહ્યું છે. આ વેરિઅન્ટ 3 મહિનામાં જ 27 દેશમાં પ્રસરી ચૂક્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર આ વેરિઅન્ટની અન્યની તુલનાએ ખૂબ વધારે સંક્રામક છે, જેને બજારમાં ઉપલબ્ધ વેક્સિનથી રોકી શકાય છે.


comments powered by Disqus