બંધારણમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દ હટાવવાની માંગ ધરાવતી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
• મમતાને ઇન્ડિ ગઠબંધનના નેતા બનાવો: મહારાષ્ટ્રમાં કોંગ્રેસની કારમી હાર અને બંગાળમાં મમતાની જીત બાદ તૃણમૂલે મમતા બનર્જીને ઇન્ડિયા ગઠબંધનના નેતા જાહેર કરવા માગણી કરી છે.
• ઇઝરાયલના રોકેટમારાથી ગાઝામાં ભૂખમરોઃ ગાઝા ઇઝરાયલના રોકેટમારા પછી લોકોએ એક જ ટંક ખાઈને દિવસો પસાર કરે છે.
• નેતન્યાહૂ વિરુદ્વ ધરપકડ વોરન્ટઃ IICએ ગુરુવારે યુદ્ધ અને માનવતાની વિરુદ્ધ ગુનાઓને લઈને ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે.
• યુએન હિન્દી પણ અપનાવશેઃ યુએનના ટોચના અધિકારીઓ હવે હિન્દીમાં સંદેશાવ્યવહાર માટે પ્રતિબદ્ધ હોવાનું જાણવા મળે છે.