વડોદરામાં રાજકોટનાં પિતા-પુત્રીનો આપઘાત

Wednesday 28th August 2024 06:51 EDT
 
 

વડોદરાઃ વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયેલી ગામમાં રાજકોટનાં પિતા-પુત્રીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. બે માસ પહેલાં બંને વડોદરા રહેવા આવ્યાં હતાં. આ અંગે વડોદરા પોલીસવડાએ જણાવ્યું હતું કે, આપઘાત કરનારા ચિરાગ બ્રહ્માણીએ દીકરી વૈષ્વી સાથે લસ્સીમાં ઝેર મિલાવી આપઘાત કરી લીધો હોવાનું જણાય છે.


comments powered by Disqus